ઓપી ચૌધરી ચૂંટણી નહીં જીતે તો હું મારી મૂંછ મુંડાવી નાંખીશ : શ્રવણ શ્રીવાની

0
57

રાયપુર,તા.૪
છત્તીસગઢની ચૂંટણીમાં રાયગઢ જિલ્લાની ખરસિયા વિધાનસભા બેઠક સૌથી વધુ હાઈ પ્રોફાઈલ બેઠક બની ગઈ છે. કારણકે આ બેઠક પર હાર જીત માટે મૂછ દાવ પર લાગી છે. આ બેઠક પર યુવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ પટેલની સામે કલેક્ટરની નોકરી છોડીને રાજકારણમાં આવેલા યુવા અધિકારી ઓપી ચૌધરી ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
બીજી તરફ ભાજપના છત્તીસગઢના વરિષ્ઠ નેતા ડો. શ્રવણ શ્રીવાનીએ દાવો કર્યો છે કે જા ઓપી ચૌધરી ચૂંટણી નહી જીતે તો હું મારી મૂછ મુંડાવી નાંખીશ.
બીજી તરફ બંને ઉમેદવારોનો પોતાનો આગવો ચાહક વર્ગ હોવાથી આ બેઠક પ્રતિષ્ઠાનો વિષય બની ચુકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY