રાજપીપળા મોહ્દીશે આજમ મિશનને માેસ્ટ પ્રોગ્રેસીવ બ્રાન્ચ તરીકે સન્માનિત કરવામાં આવી

0
91

રાજપીપળા : રાજપીપળા મોહ્દીશે આજમ મિશનને માેસ્ટ પ્રોગ્રેસીવ બ્રાન્ચ તરીકે સન્માનિત કરવામાં આવી ત્યારે રાજપીપળા મોહ્દીશે આઝમ મિશન ની રાજપીપળા બ્રાન્ચની જવાબદારી પણ અેટલી જ વધી ગઇ છે કે આપણા પિરો મુર્શિદ ” શૈયદ મોહમ્મદ મદની મિયાં “સાહબે અને હશન અશકરી મિયાં સાહબે મોસ્ટ પ્રોગ્રેસિવ બ્રાન્ચ નો સનદ આપી છે તેણે બેસ્ટ બ્રાન્ચ કેવી રિતે બને અેના લિધે અમારે સખત મહેનત કરવી પડશે અને તે અમે કરીશું અેવુ રાજપીપળા મોહ્દીશે આઝમ મિશન ના પ્રમુખ શાહનવાજખાન પઠાણે જણાવ્યું હતું .

મોહીદીસે આઝમ મિશન રાજપીપલા બ્રાન્ચ ના પ્રમુખ સાહનવાજ પઠાણ સાથે સભ્ય આરીફ કુરેશી ઇરફાન ખોખર અલ્તાફ રાઠોડ નિઝામ રાઠોડ અલ્તાફ મકરાણી સૈયદ આદિલ સહિતના તમામ સભ્યો ની મહેનત અને સફળ કામગીરીના કારણે આ સન્માન મળ્યુ હોય બ્રાન્ચ પ્રમુખ પઠાણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY