ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપ સત્તા પર…

0
29

કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી…

કોંગ્રેસના 1 સભ્ય ની ગેરહાજરી અને 2 સભ્યો બળવો કરી ભાજપ સાથે જોડાતા સત્તા ભાજપ પાસે…
કોંગ્રેસ ના સભ્ય હીરાબેન રાઘવજીભાઈ અવૈયા(ચમારડી) ગેરહાજર રહ્યા જ્યારે મંગાભાઈ બારૈયા(બગદાણા), અને ભાનુભાઈ ચૌહાણ (પાલીતાણા) પક્ષ સામે બળવો કરી ભાજપ સાથે જોડાયા…
ભાજપ દ્વારા સભ્યોની ખરીદી કરાયા નો કોંગ્રેસ નો આક્ષેપ…
જિલ્લા પંચાયત માં પ્રમુખ પદે ભાજપના વક્તૃબેન મકવાણા(અધેવાડા) અને બી.કે ગોહિલ (વરતેજ) ની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ…

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY