મુસ્લિમ મહિલાએ કર્યો રામાયણનો ઉર્દુમાં અનુવાદ

0
137

કરોડો હિંદુઓ માટે પવિત્ર રામાયણ ગ્રંથનો કાનપુરની એક મુસ્લિમ મહિલાએ ઉર્દુમાં અનુવાદ કરીને કોમી સૌહાર્દની એક અનોખી મિસાલ પેશ કરી છે. અનુવાદ કરનાર ડો.માહી તલત સિદ્દીકીનું કહેવું છે કે હું ઇચ્છતી હતી કે મુસ્લિમ સમુદાયને પણ રામાયણની સારી બાબતોની જાણકારી મળે. અનુવાદ કર્યા પછી મને ઘણી શાંતિની અનુભવ થઈ રહ્યો છે. હું બહુ તણાવમુક્ત મહેસુસ કરી રહી છુ. બાકી ધર્મગ્રંથોની જેમ રામાયણમાં પણ પ્રેમ અને ભાઈચારનો સંદેશો આપવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે હિન્દીમાંથી ઉર્દુમાં અનુવાદ કરવામાં દોઢ વર્ષનો સમય લાગ્યો છે. ખાસ તો એ વાતનું ધ્યાન રાખવું પડ્યું હતું કે તેના ભાવાર્થમાં કોઈ ફેરફાર ના થાય.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY