ન્યુ દિલ્હી,તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૬૮ વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસે દેશના સામાન્યથી લઈને ખાસ લોકો તેમને વિવિધ રીતે શુભેચ્છાઓ પાઠવતા હોય છે. તેમના મંત્રીમંડળ સભ્યોથી લઈને અલગ અલગ રાજ્યોના લોકો પણ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા હોય છે.
માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ પણ વડાપ્રધાન મોદીને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે તેમના પેજ પર બર્થ-ડે વિશે કરતાં રંગબેરંગી ફુગ્ગાઓથી શુભેચ્છા પાઠવી છે. તમે જ્યારે હેન્ડલ વિઝિટ કરશો ત્યારે તેમને રંગબેરંગી ફુગ્ગા વિશ કરતાં દેખાશે.
આ ઉપરાંત વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભાજપ અને વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ તેમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે અને તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી છે. આજે સવારે જ તેમને રાષ્ટ્રપતિ કોવિંદ, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ખેલાડી ગીતા ફોગાટ અને અભિનેતા અનુપમ ખેરે તેમને ટિ્વટ કરીને શુભેચ્છા પાઠવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





