અનુશાસિત જીવન શૈલી સમાજમાં બધાને જવાબદારીનું ભાન કરાવે છે : રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદીએ લવ-કુશ રામલીલામાં કર્યું રાવણ દહન

0
235

ન્યુ દિલ્હી,તા.૧૯
લાલ કિલ્લાની લવ-કુશ રામલીલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી પહોંચી ગયા છે. પીએમ મોદી લાલ કિલ્લા મેદાનમાં રામ-લક્ષ્મણના દર્શન કર્યા બાદ રાવણ પર પ્રતીકાત્મક તીર છોડીને પુતળા દહન કરશે. લાલ કિલ્લાની સામે સ્થિત રામલીલા મેદાનમાં રાવણ દહનની પરંપરા ૧૯૨૪થી ચાલી આવે છે, પરંતુ લવ-કુશ રામલીલાની શરૂઆત ૧૯૮૮માં થઈ હતી. જેમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતા.
કોવિંદે કહ્યું- અનુશાસિત જીવન શૈલી સમાજમાં આપણને બધાંને આપણી જવાબદારીનું ભાન કરાવે છે. રામકથામાં આવી જ પ્રાસંગિકતા જાવા મળે છે. આપણે રામના જીવનથી મળેલી શિક્ષાને લઈને જીવનમાં આગળ વધવું જાઈએ. આપણે આ પાવન પર્વ પર લોભ, હિંસા જેવા દુષણોને રાવણના પુતળા સાથે દહન કરવો જાઈએ. પર્યાવરણ અને સમાજ માટે પોતાની જવાબદારીઓને સમજા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY