રાણપુરમાં નવનિયુક્ત મહિલા પીએસસાઈ વી.એમ.કામળીયાએ ચાર્જ સંભાળ્યો

0
420

પી.એસ.આઈ-વી.એમ.કામળીયા કડક અધિકારી તરીકે છાપ ધરાવે છે

બોટાદ જીલ્લાના રાણપુરમાં પી.એસ.આઈ.એસ એન રામાણીની ગાંધીનગર વિજીલ્યન્સ સ્કોર્ડમાં બદલી થતા રાણપુરમાં પી.એસ.આઈ.તરીકે કડક અધિકારી તરીકે નામના મેળવનાર મહીલા પીએસસાઈ વી.એમ.કામળીયા ને રાણપુર પોલીસ સ્ટેશન નો ચાર્જ સોપવામાં આવતા રાણપુર અને રાણપુર તાલુકામાં અસામાજીક તત્વો,વ્યાજ વટાવ,દારૂ,જુગાર,રોમીયોગીરી કરતા લોકો માં ફફડાટ ફેલાઈ ગયો છે આ અંગે રાણપુરમાં નવનિયુક્ત મહીલા પીએસઆઈ વી.એમ.કામળીયાએ જણાવ્યુ હતુ કે રાણપુર તથા રાણપુર તાલુકામાં અસામાજીક તત્વો,દારૂ,જુગાર,રોમીયોગીરી તથા ટ્રાફીક જેવા તમામ પ્રશ્ને કડક માં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે

રિપોર્ટર-વિપુલ લુહાર(રાણપુર)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY