બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામના મહીલા સરપંચનો પુત્ર ૫૦.૦૦૦ હજારની લાંચ લેતા બોટાદ એસીબીના હાથે ઝડપાઈ જતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચીગયેલ છે.
આ અંગે મળતી માહીતી મુજબ નાગનેશ ગામમા અંડર ગ્રાઉન્ડ ગટરનુ કામ રૂ.૮.૮૪.૮૦૮(બે લાખ ચોર્યાસી હજાર આઠસો આઠ)રૂપિયા નુ કરેલ હતુ જેનુ બીલ રૂ.૨.૮૪.૨૧૩(બે લાખ ચોર્યાસી હજાર બસ્સો તેર રૂપિયા)રૂપિયાનુ બીલ મંજુર થતા બીલના રકમ માથી ૧૮ ટકા લેખે લમસમ રૂ.૫૦.૦૦૦ હજાર ની માંગણી કરેલ હતી નાગનેશન ગામના મહીલા સરપંચનો પુત્ર રમેશભાઈ છગનભાઈ મઢવી રહે.નાગનેશ તા.રાણપુર તારીખ-૩૧.૮.૨૦૧૮ ના રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ રાણપુર માં હાઈવે ઉપર ત્રણ રસ્તે આવેલી રવિરાજ હોટલ પાસે બોટાદ એસીબીએ છટકુ ગોઠવી પચ્ચાસ હજારની લાંચ લેતા રંગેહાથે બોટાદ એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો..
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



