અમે ભાજપના ગુલામ નથી  આરએલએસપી

0
41

પટણા,તા.૨૯
બિહારમાં એનડીએના સાથી પક્ષો વચ્ચે લોકસભાની બેઠક મામલે ઘમાસાણ સર્જાયુ છે. ઇન્જીઁ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે ભાજપના ગુલામ નથી. બિહારમાં બેઠકની ફાળવણી મતની ટકાવારી પ્રમાણે થવી જાઈએ. ઇન્જીઁના મહાસચિવ નાગમણિ કુશવાહે કહ્યું કે, ઇન્જીઁ એનડીએ સાથે રહેશે કે નહીં તે અંગે ફરીવાર વિચાર કરશે.
નાગમણિએ કહ્યું કે, બિહારમાં સરકાર નીતિશ કુમાર નથી ચલાવી રહ્યા. બિહારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. નીતિશ કુમારના રાજમાં વિકાસના કામ ઠપ્પ થઈ ગયા છે. નાગમણિએ વધુમાં રહ્યું કે, હવે એ જાવાનું રહેશે કે, એનડીએ ઇન્જીઁને કેટલી બેઠક આપે છે અને બેઠકની ફાળવણી માટે કેવા પ્રકારનો નિર્ણય લે છે. જે બાદ ઇન્જીઁ એનડીએમાં રહેવુ કે નહીં તે અંગે નિર્ણય લેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY