રશિયાની ધરતી પર પણ જોવા મળ્યો ભારતીય સૈનિકોનો દબદબો, પાક.-ચીનને ચટાડી ધૂળ

0
257

માસ્કો,તા.૩૦
ભારત અને પાકિસ્તાનની સેનાઓએ પહેલીવાર એકસાથે કોઈ સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો છે. અભ્યાસ રશિયામાં શાંઘાઈ સહયોગ સંગઠન (જીર્ઝ્રં) અંતર્ગત શુક્રવારે શરૂ થયો હતો, જે ૨૯ ઓગષ્ટ સુધી ચાલ્યો. તેમા જીર્ઝ્રંના સભ્ય એવા રશિયા, ચીન, ઉઝબેકિસ્તાન, તઝાકિસ્તાન, કિર્ગિસ્તાને ભાગ લીધો. ભારત અને પાકિસ્તાનને ગત વર્ષે જુનમાં જ આ સંગઠનના પૂર્ણકાલિન સભ્ય બનાવવામાં આવ્યા હતાં.
આ અભ્યાસમાં ભારતીય સૈનિકોની ભારે ચર્ચા થઈ. ચાહે તે યુદ્ધ કૌશલ હોય કે પછી કળા. ભારતે ચીન અને પાકિસ્તાનના સૈનિકોને પછાડી બીજા નંબર હાંસલ કર્યો તો બીજી બાજુ ભારતના ચટાકેદાર ભોજન માટે પણ લાંબી લાઈનો લાગતી.
રશિયામાં ચાલી રહેલો યુદ્ધાભ્યાસ પુરો થઈ ગયો છે અને છેલ્લા દિવસે જેટલી પણ ઉટ્ઠિ ઈટીષ્ઠિૈજી થઈ તેમાં રશિયા બાદ ભારતીય સૈનિકોનો દબદબો જોવા મળ્યો. આખા યુદ્ધાભ્યાસમાં રશિયા બાદ ભારતીય સૈનિકોએ જ શાનદાર પ્રદર્શન કર્યું. જ્યારે પાકિસ્તાનના સૈનિકો આ યુદ્ધાભ્યાસમાં છેક છઠ્ઠાક્રમે રહ્યાં. ચીન પણ અભ્યાસમાં ભારતની પાછળ રહ્યાં. આ યુદ્ધાભ્યાસમાં રશિયા પહેલા ક્રમે રહ્યુ જ્યારે ભારત બીજા. આ પણ એટલા માટે જ શક્ય બન્યું કારણ કે, જીર્ઝ્રં વાળી કૂટનીતિ કઠોર વાતચીત કરવા માટે, સભ્ય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY