સારા ખાને બાથરૂમ વીડિયો શેર કરી ટ્રોલર્સને આપ્યો જવાબ આપ્યો

0
27


મુંબઈ,તા.૧૧
ટીવીની જાણીતી અભિનેત્રી સારા ખાને તાજેતરમાં જ બિકિનીમાં પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ તસવીર સામે આવ્યા બાદ તે જોરદાર ટ્રોલ થઇ હતી. લોકોએ તેના પર ઇસ્લામ ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે આ અભિનેત્રીએ ટ્રોલર્સને જોરદાર જવાબ આપતા હવે બોલ્ડ વિડીયો શેર કર્યો છે.
આ વિડીયો સારા ખાનનાં બાથરૂમનો છે. આ વિડીયોમાં તેની સાથે તેની બહેન આર્યા ખાન પણ જોવા મળી રહી છે. આ વખતે બંને બહેનો બિકિનીમાં જોવા મળી રહી છે. આ વિડીયોમાં સારા ખાન બાથરૂમ ઉપરાંત સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.
આ પહેલા પણ સારા ખાનની ઘણી તસવીરો ચર્ચામાં છે. કેટલાક દિવસ પહેલા સારા ખાનનો ન્યૂડ બાથટબવાળો વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોમાં સારા ખાન ન્યૂડ થઇને બાથટબમાં જોવા મળી હતી.
આ વિડીયો સામે આવ્યા બાદ સારા ખાને કહ્યું હતુ કે આ વિડીયો તેની બહેને શૂટ કર્યો હતો અને ત્યારે તે નશામાં હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY