એન્ટ્રન્સ ગેટ દુર્ઘટનામાં મૃતકના પરિવારને રૂ.૫૦ હજારની સહાય

0
14

સુરત, તા.૨૪
મહાનગરપાલિકાના સાઉથ વેસ્ટ અઠવા ઝોન વિસ્તારના અણુવ્રત દ્વાર કેનાલ કોરીડોરના એન્ટ્રન્સ ગેટની કામગીરી દરમ્યાન આકસ્મિક રીતે સ્લેબ કોલેપ્સ થતા ઈજાગ્રસ્ત થયેલ રેશમીબેન હસુભાઈ આશરે ઉ.વ.૫નું દુઃખદ અવસાન થવાથી તેમના વાલી વારસોને મેયર્સ ફંડમાંથી ખાસ કેસ તરીકે રૂ.૫૦,૦૦૦ અને અન્ય ઈજાગ્રસ્ત ઈલેસભાઈ ઉર્ફે કાળુભાઈ, નિકેન્દ્રને મહાનગરપાલિકાના નીતિ નિયમો અનુસાર સુરત મહાનગરપાલિકાની મેયર્સફંડ સમિતિની મંજુરીની અપેક્ષાએ આર્થિક સહાય મંજુર કરી ચૂકવવાનું અને તે અંગે બહાલી માટે જરૂરી દરખાસ્ત રજૂ કરવા મેયર જગદીશભાઈ પટેલ દ્વારા નોંધ મુકવામાં આવી છે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY