સુરેન્દ્રનગર શહેરના દરેક વ્યવસાય કરતાં તમામ કરદાતાઓ ને વેરો સમયસર ભરપાઇ કરી જવો

0
46

આજે સુરેન્દ્રનગર શહેર માં સુરેન્દ્રનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર અમીતભાઇ પંડ્યા સાહેબ ની સૂચના થી વ્યવસાય વેરા અધિકારી છત્રપાલસિંહ અને પદુભા પરમાર શોપ ઇન્સ્પેક્ટર દેવાંગ શાહ તેમજ તખતસિંહ રાઠોડ બનેં ખાતા ના અધિકાર અને કર્મચારીઓ સંયુકત જેલ ચોક થી જવાહર ચોક સુઘી આશરે 78 દુકાન નુ ચેકિંગ કર્યુ કે વ્યવસાય વેરા માં નોંધણી કરાવી છે કે નહીં અને શોપ નુ લાયસન્સ છે કે નહીં એમાં 20 જેવા વેપારીઓ અને રિન્યુ નથી કરાવીયા અને લાયસન્સ પણ નથી કઢાવીયા અને વ્યવસાય વેરો નહીં ભરવા વાળા અને નોંઘણી નહીં કરવા વાળા 5 વેપારીઓ નીકળ્યા છે તેઓ ને 18% વ્યાજ સાથે ટેકસ ભરપાઈ કરવો પડશે આવી રીતે આખા શહેર માં તમામ દુકાનો સ્ટેપ બાય સ્ટેપ ચેંકીગ કરવામાં આવશે તે પછી જોરાવરનગર રતનપર અને છેવાડા નાં વિસ્તારમાં પણ ચેકીંગ કરવામાં આવશે દરેક એરીયા માં અને શહેર માં સ્થળ તપાસ કરવામાં આવશે વેપારીભાઇઓ અને દરેક વ્યવસાય કરતાં તમામ કરદાતાઓ ને વિનંતી કરવામાં આવે છે તમે ચાલુ વર્ષે ના 30/9 સુઘી માં વેરો ભરપાઇ કરી આપો અને વ્યાજ માથી બચી શકો બાકી જુના બાકી લેણાં નીકળતા હોય તેને વ્યાજ ચડત થઈ ગયુ છે તેને વ્યાજ સહીત ભરવાનાં થાશે તેની નોંધ લેવી.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY