સુરત, તા. ૨૪
છૂટક કાપડ વેચનાર સસરાએ પુત્રવધૂને બાથમાં ભરીને બીભત્સ માંગણી કરી જબરદસ્ત કરી હોવાથી ફરિયાદ પુત્રવધૂએ અમરોલી પોલીસ મથકે નોંધાવી હતી.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરોલી ભગુ નગર વિધાતા એપાર્ટમેન્ટમાં રહેતા અને છૂટક કાપડ વેચતા કાળુભાઈ કરશનભાઈ પમારે પીડિતા પુત્રવધૂનો હાથ પકડી બાથમાં ભરી બીભત્સ માંગણી કરી જબરદસ્તીથી ઘરે લઈ જવા ફરિયાદી પીડિતાના પિતાને ગાળો આપી હતી. બનાવ અંગે અમરોલી પોલીસે ફરિયાદ નોંધી ઈ.પી.કો. કલમ૩૫૪ (એ), ૫૦૪ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ છૂટક કાપડનું વેચનાર સસરાએ પુત્રવધૂ પર દાનત બગાડતા પુત્રવધૂએ સસરા વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





