પાકિસ્તાન સેનાનુંઈન્ડિયન આર્મીની ચોકી પર ફાયરિંગ

0
7

શ્રીનગર,તા.૨૦
પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ એક નવા સ્તરે પહોંચી ગયો છે. પાકિસ્તાનની સેના તરફથી એલઓસી પર આવેલા ઈન્ડિયન આર્મીની પોસ્ટ્‌સ પર સતત ફાયરીંગ ચાલુ છે. સેના પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. પાક સેનાએ રાજારીના નૌશેરામાં કેટલીક પોસ્ટ્‌સને નિશાન બનાવ્યુ છે.
આઈઈડી બ્લાસ્ટ થયો હતો. તેમાં મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ શહીદ થઈ ગયા હતા. પાકિસ્તાન તરફથી મંગળવારે સાંજે જ ફાયરીંગ ચાલુ છે. સાંજે લગભગ ૬ઃ૪૦ પર પાકિસ્તાન સેનાએ રાજારીના નૌશેરા સેક્ટર અનુસાર નામ્બ અને શેર માકરી વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. ભારત તરફથી પાકિસ્તાનને પુલવામા આતંકી હુમલાનો કરારો જવાબ ભોગવવાની ચેતવણી આપી ચુકવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY