લોંસ એંજલ્સ,તા.૧૮
૭૦મા એમી અવોડ્ર્ઝની પહેલી રાતે ટીવી શા ‘ગેમ્સ આૅફ થ્રોન્સે’ ધૂમ મચાવી હતી. આ ટીવી શાએ નોમિનેશનની ૧૫ કેટેગરીમાંથી ૭ અવોડ્ર્ઝ પોતાને નામ કર્યા છે. ગેમ આૅફ થ્રોન્સને બેસ્ટ ડ્રામા સિરિઝનો અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે કોને કઇ કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે.
બેસ્ટ એક્ટર, ડ્રામા સિરિઝ- મેક્યૂ રહેસ, ધ અમેરિક્ન્સ
બેસ્ટ એક્ટ્રેસ, ડ્રામા સિરિઝ-ક્લેયર ફાય, ધ ક્રાઉન
બેસ્ટ ડ્રામા સિરિઝ-ક્લેટર ફાય, ધ ક્રાઉન
બેસ્ટ સપો‹ટગ એક્ટર, ડ્રામા સિરિઝ- પીટર ડિંકલેજ, ગેમ આૅફ થ્રોન્સ
બેસ્ટ સપો‹ટગ એક્ટ્રેસ, ડ્રામા સિરિઝ- થેંડી ન્યૂટન, વેસ્ટવર્લ્ડ
બેસ્ટ રાઇટિંગ ડ્રામા સિરિઝ-જાએલ ફિલ્ડ અને જા વેસબગ્ર, ધ અમેરિકન
બેસ્ટ ડાયરેટિંગ ડ્રામા સિરિઝ-સ્ટીફન ડાલ્ફ્રી, ધ ક્રાઉન
બેસ્ટ એક્ટર કામેડી સિરિઝ-બિલ હૈદર, બેરી
બેસ્ટ એક્ટ્રેસ કામેડી સિરિઝ-રાહેલ બ્રોસ્નાહન, ધ માર્વેલિયસ મિસેઝ મેસલ
બેસ્ટ સપો‹ટગ એક્ટર, કોમેડી સિરિઝ-હેનરી વિંકલર, બેરી
બેસ્ટ રાઇટિંગ કોમેડી સિરિઝ-એમી શેરમેન-પાલ્લાડિનો, ધ માર્વેલિયસ મિસેઝ મેસલ
બેસ્ટ ડાયરેક્ટિંગ ડ્રામા સિરિઝ-એમી શેરમેન-પાલ્લાડિનો, , ધ માર્વેલિયસ મિસેઝ મેસલ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




