તમે રાત્રી ગાળામાં ઓછી ઉંઘ માણી રહ્યા છો તો તે આપના માટે ખતરાની ઘંટી બની શકે છે. પાંચ કલાકથી ઓછા સમય સુધી ઉંઘનાર લોકોમાં હાર્ટ અટેક અને હાર્ટની અન્ય તકલીફ હોવાનો ખતરો બે ગણો થઇ જાય છે. પહેલા કરવામાં આવેલા અભ્યાસમાં આ અંગેના નક્કર પુરવા મળ્યા ન હતા. પરંતુ હવે આ બાબત નક્કરપણે ઉભરીને સપાટી પર આવી છે. સાથે સાથે પુરવા પણ મળ્યા છે.
ઓચી ઉંઘ માણનાર લોકોમાં હાર્ટની તકલીફ થવાના કોઇ કનેક્શન છે કે કેમ તે અંગે પુછવામાં આવતા આ અંગેની વિગત સપાટી પર આવી છે. સ્વીડનમાં યુનિવર્સિટી ઓફ ગોથેનબર્ગના માઓ બેંગટસને કહ્યુ છે કે ખુબ જ વ્યસ્ત રહેનાર લોકોમાં ઉંઘવાન બાબત સાવધાની માંગી લે છે. વ્યસ્ત રહેનાર લોકો સામાન્ય રીતે માને છે કે ઉંઘવાનો મતલ સમય ખરાબ કરવો છે. પરંતુ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓછી નિદ માણવાની સ્થતીમાં ભવિષ્યમાં હાર્ટની બિમારી થવાનો ખતરો રહે છે. વર્ષ ૧૯૯૩માં આ અભ્યાસમાં ભાગ લેવા માટે વ્યાપક અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અભ્યાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે ઓચી ઉંઘ લેનાર લોકો માટે ખતરાની ઘંટી રહેલી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


