સુરત મહાનગરપાલિકા ના કર્તાધરતાં ઓ ની આંખ ઉઘાડતા કોર્પોરેટર કાછડીયા.

0
346

શહેરમાં ફરતી સીટી બસ ના કોટ્રાક્ટરો પગાર રેગ્યુલર ન આપી ઓછા પગફે કામ.કરાવતા હોવાની બુમરાણ મચાવતો બસ કન્ડેક્ટર લોકોને ટીકીટ ન આપી બસ ભાડાની રકમ ચાઉ કરી જતો રંગે હાથે કોર્પોરેટર કાછડીયા એ પકડ્યો જેનો વિડિઓ અત્રે પ્રસ્તુત છે

ત્યારે આ ખોટ મહાનગર પાલિકા અને છેલ્લે પ્રજાના ગજવેજ આવતી હોય છે અગાઉ કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો એ પણ ઓછા પગારની બુમરાણ મચાવી હતી પણ આવક નું વૈકલ્પિક સાધન ન હોવાથી મજબૂરીએ નોકરી કરતા કામદારોની ચિંતા કરનાર કોઈ નથી ત્યારે કેજરીવાલ નો આખરી વિધાનસભાનો વિડિઓ જોવો પ્રજાએ જરૂરો થઈ સાદર છે જે પણ અત્રે પ્રસ્તુત છે

ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY