બમરોલીમાં અજાણી વ્યક્તિ દ્વારા હુમલો

0
11

સુરત, તા.૯
બમરોલી રોડ પંચશીલ નગર પાસે યુવક ઉપર અજાણ્યા વ્યક્તિએ ચપ્પુના ઘા ઝીંકી નાસી ગયો હતો. ગંભીર ઈજા પામનાર રવિન્દ્રની માતા શકુબેન શિવદાસ ભાભરેએ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. વધુ તપાસ પો.ઈ. એમ.બી. ખિલેરી કરી રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY