કડોદરામાં યાર્નના દોરા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી

0
9

નવ કલાકે આગ કાબૂમાં આવી ઃ લાખો રૂપિયાનું નુકસાન
સુરત, તા. ૧૫
કડોદરા-નિયોલ ચેકપોસ્ટ નજીકના પુરીગામ પાસેની ગણપત ક્રિએશનમાંમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.રાત્રે દોઢ વાગ્યા આસપાસ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ એટલી ­ચંડ હતી કે શહેરના અન્ય ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે. લોકોની ભીડના પગલે પોલીસની મદદ લેવામાં આવી રહી છે.હાલ નવ કલાકે પણ આગ પર કાબુ મેળવાયોનથી.
કડોદરા-નિયોલ ચેક પોસ્ટ પર જયેશભાઇ દેવરાજભાઇ ચલિયાની ગણપત ક્રિએશનમાં નામની દોરા (યાર્ન) બનાવતી કંપનીમાં આગ લાગી હતી. નવ કલાકે પણ આગ પર કાબુ મેળવાયો નથી. જેથી સંપૂર્ણ ફેક્ટરી બળીને ખાક થઇ ગઇ છે. અને કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજા માલિક દ્વારા સેવવામાં આવી રહ્ના છે.
આગ ­ચંડ હોવાથી સુરત ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઇ છે. ડોદરા ફાયર સ્ટેશન સહિત અનેક ફાયર ફાઇટરો આગને કાબુમાં લેવાનો ­યાસ કરી રહ્ના છે.સુરતના ડુંભાલ ફાયરની ફાઇટર ટીમ, ટેન્કર, માઉઝર અને મોટા વરાછાની ગાડી આગને કાબુમાં લેવાનો ­યાસ કરી રહી છે.લોકોની ભીડ વચ્ચે ફાયર ફાઇટરો કામગીરી કરતા હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જેથી વધુમાં વધુ પોલીસ મદદ મંગાઇ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY