પણજી,તા.૩
લાંબા સમયથી બીમાર પૂર્વ રક્ષામંત્રી અને ગોવાના હાલના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરનું સ્વાસ્થ્ય સારૂ નથી. જા કે તેઓ હજુ પણ મુખ્યમંત્રી પદે યથાવત છે. હાલમાં જ તેમણે ગોવાનું બજેટ પણ રજુ કર્યું. મનોહર પાર્રિકરના સ્વાસ્થ્ય પર આપત્તિજનક ટિપ્પણી કરતા કોંગ્રેસના નેતા રેગિનાલ્ડો લોરેન્સોએ કહ્યું કે કાં તો પાર્રિકરે સન્માનપૂર્વક રાજીનામું આપી દેવુ જાઈએ નહીં તો કોઈ બીજાને કાર્યભાર સોંપી દેવો જાઈએ.
લોરેન્સોએ કહ્યું કે મનોહર પાર્રિકરે કાં તો રાજીનામું આપવું જાઈએ અને નહીં તો કાર્યભાર બીજાને સોંપવો જાઈએ. હું કોઈ શરત જણાવતો નથી, તેમની પાર્ટીએ તેમના માટે શરતો નક્કી કરવી જાઈએ. પરંતુ તેમણે આ રીતે નાકમાં નળી નાખીને વિધાનસભામાં આવવું જાઈએ નહીં. ચીજા જ્યારે તમારા ખિસ્સામાંથી બહાર આવતી રહે છે તો તે તમને શોભા આપતું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



