તા.૮’મીએ તાપી નદી જન્મ દિનની ઉજવણી

0
9

સુરત, તા.૫
સુરત મહાનગરપાલિકા દ્વારા અષાઢ સુદ સાતમ સૂર્યપુત્રી તાપી નદીની જન્મજયંતી ઉજવણી નિમિત્તે તા.૮-૭-૨૦૧૯ને સોમવારના રોજ સાંજે ૬.૩૦ કલાકે નાવડી ઓવારા, જુની કોર્ટ સામે, નાનપુરા સુરત ખાતે મંગલદીપ પ્રગટાવી તાપી માતાની આરાધનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સુરત શહેરની ધરોહર એવી સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિનની ઉજવણી પ્રસંગે નાવડી ઓવારા ખાતે યોજાનાર તાપી માતાની આરાધના કાર્યક્રમના પાવન પ્રસંગે શહેરના નગરજનોને સહભાગી થવા નિમંત્રણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY