સરકારી વકીલે સમય માંગતા કોર્ટ કાલની મુદ્દત આપી
સુરત, તા.૧૦
મોબ લિન્ચીંગના મામલે અઠવા પોલી મથકમાં રાયગિં તથા મારી નાંખવાના પ્રયાસïની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં પહેલા દિવેસï ૭ આરોપીની ઘરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યાં બાદ ૭ આરોપીઓ દ્વારા એક જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમ્યાન સકારી વકીલ દિપેશ દવે એ પોલીસ પેપર્સના અભ્યાïસ માટેનો સમય માંગતા સમાપણીï સુનાવણી ગુરૂવારïના રોજ રાખવાનો અદાલતે હુકમ કર્યો હતો.ï કે પૈકી ૫ આરોપીઓ તરફે આરોપી આવે એડવોકેટ બાબુ પઠાણ જાતે દલીલો કરશે.
આ કેસની વિગતો એવી છે કે,
સમગ્ર દેશમાં ર્થ રહેલી મોબ લિન્ચીંગïના મામલે, સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરવા વર્સેટાઈલ માયનોરીટી ફોરમ દ્વારા મુસ્લિમો ની એક મૌન રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પોલીસ અને મુસ્લિમો વચ્ચે ધર્ષણ થતા અઠવા પોલીસ મથકમાં રાયોટીંïગ અને જાનથી મારી નાંકવાની ધમકીથી ફરિયાïદ દાખલ કરવામાં આવી હી. વર્સેïટાઈલ માયનોરીટી ફોમરમ દ્વારા ગત શુક્રવારના રોજ ખ્વાજા દાણાની દરગાહ પાસે ખુબ મોટી સંખ્યામાં રેલી નિકળી હતી. આ રેલીમાં ખબૂ મોટી સંખ્યામાં મુસ્લિમો જાડાય હતાં. રેલી મક્કાઈપુલ પાસે આવી ત્યારે પોલીસ અને મુસ્લિમો વચ્ચે ધર્ણણ થતાં મામલો બિચક્યો હતો. અને પોલીસ પર ભાર પથ્થરમારો કરવામાં આવતા ડીસીપી, પીઆઈ અને પોલીસ જવાનોને ઈજાઓ પહોîચી હતી. જોકે, પોલીસ બચાવમાં ટીયરગેસના ટેટા પણ છોડયા હતા. સરકારી માલમિલકતïને નુકશાન થતાં અઠવા પોલીસે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, ૩૦૭, ૩૩૨ïની કલમો દાખલ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



