ઉકાઈ ડેમના ઉપવા અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદનો વિરામ

0
8

ઉકાઈ ડેમમાં રર હજાર ક્યુસેક પાણીની આવક
સુરત, તા.૧૦
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દિવસથી વરસાદનો વિરામ છે, આજે ઉકાઈના ઉપવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટમેટ એરિયામાં પણ વરસાદનો વિરામ નોધાયો છે.
સુરતના જીલ્લા ફલ્ડ કંટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત બે દિવસથી સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જીલ્લામાં મેધરાજનો વિરામ નોધાયો છે. દક્ષિણ ગુજારનતા એક પણ તાલુકામાં વરસાદ નોîધાયો નથી. ઉકાઈ ના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રમાં વરસાદ નોધાયો નથી. પાંચ – છ ગેજસ્ટેશનમાં નજીવો વરસાદ પડ્યો ે. ટેસ્કામાં ૩મીમી, દેડતલાઈમાં રમીમી, હથનુરમાં રમીમી, ગીરનારમાં ૧મીમી, દહીગામમાં ૩મીમી, સાવખેડમાં ૧મીમી, નંરબારમાં રમીમી જેટલો નજીવો વરસાદ નોîધાયો છે.
ઉપરવાસમાં તમામ ગેજસ્ટેશનમાં કુલ ૧૫.૬૦મીમી સરેરાશ ૦.૭૪મીમી વરસાદ નોધાયો છે. હથનુરની સપાટી ૨૦૯.૧૦૦મીટર છે હથનુરમાંથઈ તાપી નદીમાં ૬૭૩૫ ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ થઈ રહ્ના છે.
ઉકાઈ જેમની સપાટી ૨૭૬.૯૬ ફુટ નોîધાઈ છે. ઉકાઈમાં રર૧૮૦ ક્યુસેકïની આવક સામે ૬૦૦ ક્યુસેકનો ડિસ્ચાર્જ થઈ રહ્ના છે. ઉકાઈના આજુબાજુમાં થયેલ વરસાદના પગેલ આવક શરૂ થઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY