પિયરમાં રહેતી પત્નીના ઘરમાં ઘૂસી પતિ દ્વારા બળજબરી

0
7

પત્ની તાબે નહીં થતા પતિ મોબાઈલ ફોન ઝૂંટવીને ભાગી ગયો
સુરત, તા.૨૯
પતિથી અલગ પિતાના ઘરે રહેતી પત્નીની પિયરમાં પહોંચી પતિએ બળજબરીથી બાહમાં ખેંચી લઈ ગયો આપી મોબાઈલ ફોન લઈને નાસી ગયો હતો. આ બનાવ નાનપુરા લક્કકોટ વિસ્તારમાં બન્યો હતો.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બડેખા ચકલા નૂરસાંઈ એપાર્ટમેન્ટમાં રહેતો નવાઝ યાસીન ફત્તા પિયરમાં રહેતી પત્નીના ઘરે પહોંચી જઈ ઘરમાં પ્રવેશી ફરિયાદી પત્નીના વાળ પકડી બાહપાશમાં જકડી લેતા પત્નીએ છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પતિએ પત્નીને બેફામ ગાળો આપીï મોબાઈલ ફોન લઈને ભાગી ગયો હતો.
અઠવા પોલીસે ફરિયાદ નોંધી ઈપીકો કલમ ૪૫૨,૩૫૪ ૯એ),૩૨૩,૫૦૪ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY