સુરતના દલાલ સામે પણ ગુનો દાખલ
સુરત, તા. ૧૨
સુરત ટેક્સટાઈલ માર્કેટના મનભરી ટ્રેડર્સમાંથી કાપડનો માલ ઉધારમાં મેળવી પાછળથી નાણા નહીં ચૂકતે કરી રૂ. ૮૦ હજારનો વિશ્વસઘાત કરી કેરાલાનો વેપારી તથા સુરતનો કાપડ દલાલ ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મજૂરાગેટ વિજયનગર સોસાયટી ખાતે નરેન્દ્ર રામ અવતાર રહે છે. તેમની એક મનભરી ટ્રેડર્સ કાપડની દુકાને ટેક્સટાઈલ માર્કેટ ખાતે આવેલી છે. કેરાલાના વતની પી.પી. રામલીકને સુરતના કાપડના દલાલ ભરત જૈન ગત તા. રરમી જુન-૨૦૧૬ના રોજ રૂ. ૮૦ હજારનો કાપડનો માલ ઉધારમાં અપાવ્યો હતો. પાછળથી નાણા નહી ચૂકતે કરી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. વેપારીએ બે આરોપીઓ સામે સલાબતપુરા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


