અઠવાઝોને મિલકતો સીલ કરી ૨૦ લાખ વેરો વસૂલ કર્યો

0
13

સુરત, તા. ૧૧
સુરત મહાનગરપાલિકામાં આવેલ અઠવા ઝોન વિસ્તારમાં વર્ષ ૨૦૧૮-૧૯ના મ્યુનિસિપલ મિલકત વેરા ઘનિષ્ઠ વસૂલાત માટે પગલા લેવામાં આવેલ છે. અઠવાઝોન સંલગ્ ન વિસ્તાર જેવા કે પાર્લે પોઈન્ટ, ઘોડદોડ રોડ, ઉધના મગદલ્લા રોડ તથા ભટારમાં આવેલ કુલ ૭૩ પ્રોપર્ટી તથા મિલકતો સિલ કરેલ છે, અને સ્થળ પર રૂ. ૨૦,૭૧,૦૦૦/- (અંકે રૂપિયા વીસ લાખ ઈકોતેર હજાર પુરા) જેટલી મિલકત વેરાની વસૂલાત કરવમાં આવેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY