ટેક્સટાઈલ માર્કેટ પાસે બે દુકાનોમાં ચોરી થઈ

0
12

સુરત
સહારા દરવાજા પાસે આવેલ સહારા પાન સેન્ટર અને સરહિંદ પ્લાસ્ટિકની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડા રૂ. સહિત કુલ રૂપિયા ૩૧,૦૦૦ની મત્તાની ચોરી કરી ગયા હતાં.
મહિધરપુરા પોલીસ સ્ટેશને પાન સેન્ટરના માલિક હિંમતસિંહ ગુમાનસિંહ ચૌહાણે ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદીની દુકાનમાંથી ટીવી, હાર્ડ ડિસ્ક, સેટઅપલ બોક્ષ, રોકડા તથા સાહેદ સરહિંદ પ્લાસ્ટિકની દુકાનમાંથી રોકડા દસ હજાર મળી કુલ્લે રૂ. ૩૧,૦૦૦ની મત્તાની ચોરી થઈ હતી. મહિધરપુરા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY