સુરત મનપા દ્વારા વર્લ્ડ બેકના પેટ્રોઓર્ટિઝ સાથે ગ્રુપ મીટીંગ

0
315

સુરત, તા. ૨૫
સુરત મહાનગર પાલિકા દ્વારા ગતરોજ માન.મેયર, માન.કમિશનર, અને શાસક પક્ષના નેતા, તથા અન્ય અધિકારીઓ સાથે સવારે ૧૧.૦૦ કલાકથી બપોરે ૧.૦૦ કલાક દરમિયાન નવા સ્થાયી સમિતિ સભા ખંડમાં સિનિયર અર્બન સ્પેશિયલ વર્લ્ડ બેકના શ્રી પેડ્રો ઓર્ટિઝ સાથે ગ્રુપ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્લ્ડ બેકનાï શ્રી પેડ્રો ઓર્ટિઝે સુરત શહેરનાંï પ્લાનિંગ બાબતે પ્રેઝન્ટેશનï રજૂ કર્યુ હતું. જેમાં મુંબઈ, દિલ્હી, ચેન્નઈ વગેરે શહેરની સરખામણીમાં ભવિષ્યમાં સુરત શહેરનો વિકાસ કરી શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે માન. મેયર-માન. કમિશનરના વરદહસ્તે વર્લ્ડ બેîકના શ્રી પેડ્રો ઓર્ટિઝનું બુકે અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY