લો કરેલો બાત. સુરત માં ભલે પોલીસ તંત્ર કડક હોય પણ સુરત રૂરલ માં દારૂ મળે છે જાણો ક્યાં?

0
92

સુરત શહેર પોલીસ ભલે દારૂ બંધી ના અમલ માં ડંડા ઠોકતી
હોય પણ સુરત આસપાસ સુરત ગ્રામ્ય પોલીસ ની નજર ચૂકવી સુરત શહેર ને અડીને આવેલા ઓલપાડ પોલીસ સ્ટે.હદ માં દારૂ બાબતે લીલા લીલા લહેર હોવાનું ચર્ચાઈ રહ્યું છે ઓલપાડ ની હદ માં આવેલ બરબોધન ગામ માં દારૂડિયા ની પ્યાસ આજે પણ બુઝાય છે કેમકે ટાંકી શેરી ચામુંડા માતા ના મંદિર સામે કમલેશ ગોહિલ નામનો બુટલેગર ફાટી ને ધુમાડે ગયેલ છે છડેચોક દારૂ વેચે છે જાણે. દમણ ના હોય! ગમેતે ભાવે પણ માલ(દારૂ) મલેજ એવી ખુલ્લેઆમ વાત કરતા કમલેશ ને જાણે પોલીસ નો ડર રહ્યો નથી .હવે જોવાનું એ રકહે છે કે કમલેશ નો હપ્તો જીતે છે કે ડીએસપી અને રેન્જ આઈજી ની કાયદા પાલન ની નેમ?

ધનંજય ઝવેરી
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY