તા.૧૮થી ૨૪ દરમિયાન મગોદુંગરી ખાતે શિબિર
સુરત
શ્રીમતી જે.પી.શ્રોફ આર્ટ્સષ કોલેજ, વલસાડ દ્વારા ‘રાષ્ટ્ર ય સેવા યોજના‘ અંર્તગત તા.૧૮ થી ૨૪ મી ઓક્ટોફબર, ૨૦૧૯ દરમિયાન વલસાડ તાલુકાના મગોદ-ડુંગરી ગામમાં વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારંભ તા.૧૯-૧૦-૨૦૧૯ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે વલસાડ ધારાસભ્યક ભરતભાઇ કે. પટેલના અધ્ય ક્ષસ્થા ને યોજાશે. સમારંભના મુખ્યર મહેમાન મગોદ-ડુંગરી ગામના વાલી મંડળના મુખ મનુભાઇ ટંડેલ, તથા અતિથિ વિશેષ તરીકે મગોદ-ડુંગરી ગામના સરપંચ વૈશાલીબેન હળપતિ, વાલી મંડળના મંત્રી શંકરભાઇ ટંડેલ અને મગોદ ાથમિક શાળાના મુખ્યી શિક્ષક ભાષિતાબેન પટેલ હાજરી આપશે.
વાર્ષિક શિબિરમાં રાષ્ટ્ર ય સેવા યોજનાના ૫૦માં વર્ષ અને રાષ્ટ્ર પિતા મહાત્માન ગાંધીજીની ૧૫૦મી જન્મીજયંતી નિમિત્તે ‘ગાંધી વિચાર અને રાષ્ટ્ર ય સેવા યોજના‘ સંદર્ભે વિવિધ વૃતિઓ જેમ કે, ગાંધી જીવન દર્શન-વિવિધ વ્યાંખ્યોનો, શ્રમકાર્ય, ગ્રામ સફાઇ-લ્રિચ્છેતા અભિયાન, જળ સંરક્ષણ, પ્લાયલ્ટિક મુકિત અભિયાન, બૌધિક વ્યાંખ્યોનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યદકિતત્વિ વિકાસના કાર્યક્રમો, યોગ-પ્રાર્થના સભા, મેડીકલ ચેક-અપ, નેત્ર ચિકિત્સાત, દંત ચિકિત્સા, બ્લનડ ડોનેશન કેમ્પ , વૃધ્ધાધશ્રમ-અટારની મુલાકાત તથા અન્યસ શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંગે ઉપસ્થિમત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાયહિત કરવા જે.પી.શ્રોફ આર્ટ્સઆ કોલેજના આચાર્ય ડો.જી.એમ.બુટાણી અને એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



