પરિણીત દિકરીનું સગા બાપ દ્વારા મોટરકારમાં અપહરણ

0
12

સસરા પત્નીને ઉઠાવી જતા પતિએ ફરિયાદ નોધાવી
સુરત
જહાંગીરપુરા ખાતે પતિ પત્નીને વાતચીત માટે બોલાવી સસરા સહિતના વ્યક્તિ પત્નીને કારમાં બેસાડી અપહરણ કરી ગયાની ફરિયાદ પતિએ જહાંગીરપુરા પોલીસ મથકે નોધાવી હતી.
જહાંગીરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી કિરણ બાબુલાલ ઉપાધ્યાયે (એન્ટીલીયા ડ્રીમ્સ, છાપરાભાઠા)એ ફરિયાદી જમાઈ અને દિકરીને વાતચીત કરવા માટે જહાંગીરપુરા ખાતે બોલાવ્યા હતા. જ્યાં વાતચીત દરમિયાન કારમાં ધસીને આવેલા બે ત્રણ જણાએ ફરિયાદીની પત્નીને ખેચીને કારમાં બેસાડી ફરિયાદીના સસરા કિરણ ઉપાધ્યાયે પણ કારમાં બેસીને ફરિયાદીની પત્નીનું અપહરણ કરી નાસી ગયા હતા. જહાંગીરપુરા પોલીસે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY