સુરત
અમરોલી પોલીસે પાચ જુગારીની ધરપકડ કરી રૂપિયા ૧૫૦,૬૦ની રકમ કબ્જે કરી હતી.
અમરોલી પોલીસે બાતમીના આધારે કોસાડ આવાસમાં જુગાર રમતાં મોહમ્મદ સફી કુરેશી, હર્ષદીપ ઉર્ફે કિશન ઠક્કર, કિશન ઉર્ફે રાજા બાબુ, કાલુ દેવીપૂજક , દીવક રાઠોડની ધરપકડ કરી મનોજ સહાનીને વોન્ટેડ જાહેર કરી રોકડા રૂપિયા ૧૫,૦૬૦ કબ્જે કાર્યો હતો. તમામ આરોપી વિરૂદ્ધ જુગાર ધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



