કારમી મોંઘવારી અને બેરોજગરીમાં પણ માનવતા હજી જીવંત છે

0
2228

યોગી ચોક વિસ્તારમાં SBI બેન્કના ATM માંથી તારીખ 16/12/ 2019 ના રોજ રાત્રીના સમયે 10:15થી 10:30 ની વચ્ચે 15થી 21 હજારની વચ્ચે રકમ મળેલ છે તો એસબીઆઇ બેન્ક નો કેમેરો અને પાસબુક આધાર કાર્ડ ચેક કરાવીને જે કોઈ વ્યક્તિ ની રકમ હોય તે મેળવી લેવા વિનંતી
મોબાઈલ નંબર
9726545705
અલ્પેશભાઈ વિનુભાઈ રાદડિયા
વર્ણી સિલેક્શન બિલા વાળા

ખાસ નોંધ- મેં ખાત્રી કરી મેસેજ સોશ્યિલ મીડિયા માં મુક્યો છે
મળી જાય તો જરૂર ઇન્ફોર્મ કરશો
રામ ધડુક – 987985646
કોર ટીમ સદસ્ય , આપ ગુજરાત પ્રદેશ
સુરત શહેર પ્રભારી
આપ ને વિનંતી છે આપ ખાત્રી કરી આપ ની ચેનલ બાબતે જાણ કરશો

ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY