કોસાડમાં મટકાનો જુગાર રમતા ચારની ધરપકડ

0
3

સુરત
અમરોલી પોલીસે કોસાડ આવાસમાં દરોડા પાડી વરલી મટકાનો જુગાર રમાડતા ચાર જણાની ધરપકડ કરી હતી.
અમરોલી પોલીસે બાતમીના આધારે કોસાડ આવાસ ગેટ નં.૨ પાસે વરલી મટકાનો જુગાર રમાડતા યાકુબ ઉર્ફે લંગડો યુસુફ, મોયુદ્દીન અલીઓદ્દીન શેખ, મધુકર સંપત ગાયકવાડ, નદીમ શેખની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૨૧૫૦, ડાયરી, સ્લીપો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY