સચીન ખાતે માનસિક વિકૃત યુવક સામે પોલીસ ફરિયાદ

0
26

વિકૃત યુવક મહિલાઓના આંતરવસ્ત્રો ચોરી જતો હતો
સુરત, તા.૧૬
સચીન વિસ્તારમાં રહેતી મહિલાઓના આંતરવસ્ïત્રો લઈ માનસિક વિકૃત મજા લઈને સોસાયટીની મહિલાઓની છેડતી કરી એક આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સચીન પોલીસ મથકમાં નોધાતા પોલીસે છેડતીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સચીન રેલવે પ્લેટફોર્મ પર મહેશ નાગપુરકર રહે છે. તેઓમાનસિક વિકૃત મજા માણતો હતો. આ સાથે મહેશ સોસાયટીની મહિલાઓની છેડતી પણ કરતો હતો. સચીન પોલીસ મથકના આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોîધાવવામાં આવતા પોલીસે છેડતીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY