સુરેન્દ્રનગર જિલ્લા માં રોજે રોજ રોયલ્ટી વગર ની રેતીઓની ચોરીઓ ગુન્હા વધતી જાય છે.
ત્યારે આજે લીંબડી પોલીસ પી.એસ.આઈ. ગઢવી સાહેબ તેમનો પોલીસ સ્ટાફ તેમજ લીંબડી મામલતદાર ના સયુંકત ઓપરેશન દ્વારા ચેકીંગ હાથ ધરી આજે રોયલ્ટી વગર રેતી ભરેલ ડમ્પર રૂ. 15,36000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતું. આ ડમ્પર ડિટેઇન કરી ને સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને સંપૂર્ણ વિગત મોકલી આપી હતી.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



