બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમારે લાલૂ લીલા નામનું પુસ્તક લખ્યું,આજે થશે લોકાર્પણ

0
6

પટના,તા.૧૦
રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના સૌથી મોટા સ્પર્ધક માનવમાં આવતા બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ‘લાલૂ લીલા’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક લાલૂ પ્રસાદ ઉપર લખાયેલી છે. આ પુસ્તકનું લોકાર્પણ ૧૧ ઓક્ટોબરમાં પટનામાં થવા જઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, લાલૂ લીલા શીર્ષકના પુસ્તરમાં લાલૂ પ્રસાદ યાદવના ભ્રષ્ટાચારની કહાની લખવામાં આવી છે. ત્રણસો પાનાની આ પુસ્તકમાં સુશીલ મોદીએ લાલૂ પ્રસાદ ઉપરાંત એ લોકો વિશે લખ્યું છે જેમના ઉપર લાલૂની સાથે ભ્રષ્તચાર કરવાનો આરોપ લાગ્યો છે. સુશીલ મોદીએ પોતાના પુસ્તકમાં આશરે બે ડઝન કેસો ઉપર વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ બિહારમાં સત્તામાં આવ્યા પહેલા સુશીલ કુમાર મોદીના નિશાના ઉપરસતત લાલૂ અને લાલૂ પરિવારના સભ્યો રહ્યા છે. તેઓ દર સપ્તાહમાં પ્રેસ કોન્ફરન્સ કરીને નવા નવા ખુલાસા કરતા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY