લીંબડી- અમદાવાદ હાઇવે પર પાણશીણા ગામના પાટિયા પાસે અકસ્માતમાં બે ના મોત..

0
155

પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડી – અમદાવાદ હાઇવે પર પાણશીણા ગામના પાટિયા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 1 મહિલા અને 1 પુરુષ નું ઘટના સ્થળે મોત નીપજયા. તેમજ અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.મળેલ માહિતી મુજબ કાર ચાલક એ સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવતા કાર ટેન્કર સાથે અથડાઇ હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY