Friday, November 6, 2026
Home Tags દબાણો

Tag: દબાણો

પાંડેસરા હાઉસિંગ બોર્ડમાં લારી-ગલ્લા અને પાથરણાના દબાણો નાબૂદ કરાયા

પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તા પરના દબાણો ખસેડાયા સુરત ગતરોજ સાઉથ ઝોન ઉધનામાં સમાવિષ્ટ પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ વેજીટેબલ માર્કેટ વિસ્તારને લાગુ રસ્તા પર દબાણો...

ભેસ્તાન આવાસમાં માર્જીનની જગામાં બનેલા દબાણો તોડાયા

આવાસમાં કેબીન, ઝુપટા અને શેડ તાણી દેવાયા હતા સુરત સાઉથ ઝોન ઉધનાના એડી. સીટી ઈજનેર (સી) તથા ઝોનલ ચીફ તથા કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ સાઉથ ઝોન...

ચૌટાબજાર,નાનપુરા, ખપાટીયા ચકલા અને અંબાજી રોડના દબાણો દુર કરાયા

રાજમાર્ગ પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ સુરત સેન્ટ્રલ ઝોનના ડે. કમિશ્ïનર તથા કાર્યપાલક ઇજનેરïની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલ વિવિધ...

ગૌચર જમીનમાં દબાણો દુર કરાવો:હાઈકોર્ટ

કોર્ટનો ઓર્ડર હોવા છતા રાણપુર ગ્રામ પંચાયતના ગૌચરના દબાણો દુર નહી કરાતા ચકચાર બોટાદ કલેક્ટર,ડી.ડી.ઓ,રાણપુર મામલતદાર,તલાટીને નોટીસ અપાઈ બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં રહેલ...

રાજપીપળા શહેરના સાંકડા માર્ગો પર વાહનો વધતા આડેધડ પાર્કિંગ થી અનેક...

નાની નાની ગલીઓ, મુખ્ય માર્ગો ઉપર આડેધડ ચાર પૈડાં ના વાહનો પાર્ક થતા વારંવાર માથાકૂટ  દોલત બજાર મંદિર પાસે ,શાક માર્કેટ રોડ,દરબાર રોડ, સ્ટેશન રોડ...

શાસ્ત્રીનગરના દબાણો તથા વિવાદી બાંધકામ દૂર કરાયાં

અમદાવાદ,તા.૨૮ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે. રસ્તા પર ગેરકાયદે બાંધવામાં આવેલા બાંધકામો તોડીને રસ્તાને પહોળા કરવામાં આવી...

વાસણા સહિત અનેક વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા

અમદાવાદ,તા.૧૦ અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરમાં સરકારી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન, દબાણ હટાવવાની તેમજ માર્ગો પર આવેલા ગેરકારદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી પૂરજાશમાં ચાલી...