ફિજી ટાપુ નજીક ૮.૨ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો,કોઈ જાનહાનિ નહિ

0
54

સુવા,તા.૧૯
પેસિફિક મહાસાગરના મધ્ય ભાગમાં અને ફિજી ટાપુરાષ્ટÙથી લગભગ ૨૦૦ માઈલ દૂરના સ્થળે જારદાર ભૂકંપ ત્રાટક્્યો છે.
રીક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૮.૨ની નોંધાઈ છે. ભૂકંપનું સ્થળ ટોંગા દેશથી પણ ૨૦૦ માઈલ જેટલું જ દૂર આવેલું છે.
પેસિફિક સુનામી વો‹નગ સેન્ટરે કહ્યું છે કે ઉપલબ્ધ ડેટા અનુસાર, પેસિફિક સમુદ્રના કાંઠે વસેલા દેશો માટે વિનાશક સુનામી મોજાં ઉછળવાની સંભાવના નથી તેથી હવાઈ ટાપુ પર કોઈ જાખમ નથી.
ભૂકંપમાં જાનહાનિ થયાનો કે મિલકતને નુકસાન થયાનો હજી સુધી કોઈ અહેવાલ નથી.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY