પ્રાપ્ત અંતરંગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા રૂરલ એલસીબી ને માહિતી મળી હતી કે એક અમદાવાદ પાસિંગ ની આઇસર ટ્રક નંબર GJ1 CV 7183 માં ગીવાથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરેલી ટ્રક આવવાની છે જે બાબતે કરજણ ટોલનાકે સઘન ચેકીંગ ચાલતું હતું ત્યારે બાતમી વળી ટ્રક જોતાજ વડોદરા ગ્રામ્ય એલસીબીએ બાજની ઝપટ મારી અને પકડાયો અધધ ગોવાનો વિદેશી દારૂ .આમ વડોદરા ગ્રામ્ય એલસીબીએ વરસતા વરસાદમાં પણ ફરજ નિભાવી લાખોનો વિદેશી દારૂ અને મુદ્દામાલ પકડી પોતાની ફરજ નિભાવી હતી કુલ મુદ્દામાલની વિગત હાલ મળી નથી કેમકે વરસાદને કારણે મજૂર ન મળવાથી વાહનને અટક કરેલ છે



સંશય માત્ર એટલોજ છે કે ચેક પોસ્ટ અને હાઇવેના તમામ પોલીસ સ્ટેશનો અને જિલ્લા ટ્રાફિકો તેમજ અન્ય ટોલટેક્સ પાર કરી આ ટ્રક વડોદરાની હદમાં પકડાઈ ગઈ ત્યારે અન્ય જિલ્લા પોલીસ ની કામગીરી શંકા ઉપજાવી રહી છે જે મહત્વનું ગણાય
ધનંજય ઝવેરી 9978406257
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




