પી.સી. એન્ડ. પી.એન.ડી.ટી. એડવાઇઝરી કમિટિની બેઠક મળી

0
9

વલસાડ જિલ્લાની પી.સી. એન્‍ડ પી.એન.ડી.ટી. એડવાઇઝરી કમિટિની બેઠક રાજીવગાંધી હોલ જિલ્લા પંચાયત વલસાડ ખાતે મળી હતી. બેઠકમાં નવા રજિસ્‍ટ્રેશન માટે આવેલી ચાર અરજીઓ તેમજ રીન્‍યુઅલ માટે આવેલી બે અરજીઓની વિગતવાર સમીક્ષા કરી મંજૂરી આપવામાં આવી હતી. એડવાઇઝરી કમિટિના ચેરપર્સન સરલાબેન પટેલ, જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજના ગાયનેકોલોજીસ્‍ટ ડૉ.તરૂણ રાઠોડ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY