વલસાડ, તા.૧૪
વલસાડ જિલ્લાના વાપીના સાનિધ્ય, બી વીંગ, ફલેટ નં.૩૦૩માં રહેતા પ્રકાશકુમાર મનારામ ચૌધરી તા.૫/૧૧/૨૦૧૮ના રોજ સાંજે ૬-૦૦ વાગ્યાની આસપાસ સેફ કેમીસ્ટ મેડીકલ, વાપી બજારમાંથી ક્યાંક ચાલી જઇ ગુમ થયા છે. ગુમ થનારની ઉંમર ૨૩ વર્ષ, ચાઇ ૫.૫ ફૂટ, રંગે ઘઉંવર્ણ, મજબુત બાંધો, શરીરે બ્લ્યુ કલરનુંશર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ પહેર્યુ છે. જે ગુજરાતી, હિન્દી, મારવાડી ભાષા જાણે છે. આ વર્ણનવાળી વ્યક્તિની જા કોઇને ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


