જાણો : મોટી ઓનલાઇન કંપનીઓ તમારા પ્રાઇવેટ ડેટાનો કેવી રીતે કરે છે ઉપયોગ?

0
368
આજકાલ ડેટાની પ્રાયવસી અંગે જબરો વિવાદ અનેર અસમંજસ જેવી સ્થિતિ જોવા મળે છે ત્યારે મોટી કંપનીઓ યુઝર્સનો પ્રાઇવેટ ડેટા કઈ રીતે ધારે તો યુઝ કરી શકે છે અને એવી કઈ શકયતા છે એ અંગે જાણવું રસપ્રદ રહશે તમે જ્યારે કોઈ પણ નવી ઍપ અથવા વેબસાઇટનો ઉપયોગ શરૂ કરો છો, ત્યારે મોટાભાગે આ ત્રણ પરવાનગી હોય છે. ફોન ટ્રેક કરવો,ફોનના મેસેજ ફંફોળવા અને ફોનના યૂઝરની જાણકારી કેટલીક થર્ડ પાર્ટી કંપનીઓને આપવી. જે તમે ઍપ બનાવનાર કોઈ પણ કંપનીને જાણ્યે કે અજાણ્યે આપી દો છો. તેઓ બારીક ડેટાનો કેવી રીતે ઉપયોગ કરે છે તે અંગે ઠોસ માહિતી નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY