પોલીસ ધારે તો શુ ન કરી શકે !?

0
135

જોઈએ છે એક મક્કમ મનોબળ

ગુજરાતની વડોદરા રેન્જના એક પીએસઆઇએ દેશી દારૂના માત્ર રૂપિયા પાંચસો ના કેસમાં એવાતેકેવા મજબૂત પેપર બનાવી જુના કેસમાં રિમાન્ડ માંગ્યા કે વિદ્વાન ન્યાયમૂર્તિને યોગ્ય લાગતા એક દિવસના રિમાન્ડ દેશીદારૂ ના કેસ માં આપી પણ દીધા એ ઘટનાએ સમગ્ર જિલ્લા સહિત રાજ્યની પોલીસે વિચારવા જેવો દાખલો છે હવે જોવાનું એ રહે કે રિમાન્ડ દરમ્યાન પોલીસ શુ તપાસ કરશે? ક્યાંથી દેશીદારૂ લાવ્યો? કોણે બનાવ્યો ? કેવી રીતે બનાવ્યો ? ક્યાં રો મટીરીયલ વાપર્યા ? કેટલા પ્રમાણ ના શુ વાપર્યુ ? રો મટીરીયલ માં સારો ગોળ કે દેશી ખરાબ ગોળ વાપર્યો ? ફટકડી કે નવસાર જ્યાંથી લાવ્યો ? કોણે કોને ફટકડી કે નવસાર બનાવી વેચ્યો ? લાયસન્સ હતું કે નહી? વગેરે સાચા સવાલો પૂછાયતોજ અને તેની તલસ્પર્શી તપાસ થાય તોજ ગાંધી ના ગુજરાત માં વિદેશી સાથે દેશી બનાવટ ના દારૂ પર રોક લાગી શકે અન્યથા વધુ કેફ ચડાવવા નશીલા પદાર્થો ના મિશ્રણ ને કારણે લઠ્ઠાકાંડો થયાજ છે જે નકારી શકાય તેમ નથી જરૂર છે માત્ર એક હિંમતની માત્ર….

ધનંજય ઝવેરી 9878406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY