અમદાવાદ,તા.૧૬
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ૧૭મી સપ્ટેમ્બર-૨૦૧૮એ સુરતમાં સુમુલ ડેરીના ૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ટેક હોમ રાશન ટીએચઆર પ્લાન્ટનો લોકાર્પણ કરશે. રાજ્ય સરકારે કુપોષણમુક્ત ગુજરાતની નેમ સાથે આંગણવાડીના બાળકો, સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓને પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડવાની નેમ સાથે આ ટેક હોમ રાશન યોજના ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી અમલી બનાવી છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



