વિરમગામ તાલુકા પંચાયતના હાલના પ્રમુખ ઉપપ્રમુખ તથા ભૂતપૂર્વ પ્રમુખને પાર્ટીના સભ્યપદેથી દૂર કરવા જિલ્લા પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી.

0
317

વિરમગામ તાલુકા પંચાયત ની ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કાર્ય કરીને અપક્ષ બોડી બનાવી અને પ્રમુખ બનેલ કમરૂદીનભાઇ વલીભાઇ સીદાણી તથા ઉપપ્રમુખ માધવીબેન જનકભાઇ પટેલ અને ભૂતપૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જાહીરુબેન કાયમુદીન સીદાણીને પાર્ટીના સભ્યપદેથી દૂર કરવા જિલ્લા પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી ભાજપ પ્રદેશ પ્રમુખ તરફથી બરતરફ કરવાનો ઓર્ડર આપેલ નથી.

રીપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ
મો.9898397487

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

1

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY