ભરૂચ ની મુક્તિનગર સોસાયટીને ડેંગ્યુમાંથી મુક્તિ ક્યારે?

0
366

વિશ્વાસપાત્ર વર્તુળમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના હાર્દમાં આવેલ મુક્તિનગર સોસાયટીમાં ડેંગ્યુનો વાવર વકર્યો છે નગરપાલિકા આરોગ્યવિભાગ  ઘેરઘેર સર્વે કરે છે છતાં આ સોસાયટીના મોટાભાગના ઘરોને ડેંગ્યુએ ભરડામાં લીધું છે તો તંત્ર શુ દિવાળીનો આરામ ફરમાવે છે? કહેવાય છેકે એક ઘરમાં એક ડેંગ્યુનો દર્દી શ્રીજી શરણ થયો પણ તંત્ર એથી અજાણ છે કે પછી અન્ય વસ્તીનો ઘટાડો થવાની રાહ જોવાય છે? રાજકારણ ના આટા પાયામાં આવનાર વર્ષે આ વિસ્તારના મતદારો પંજાને પકડે તો નવાઈ નહિ એવો મત મજબૂત બની રહ્યો છે તે સમયે નમોનું મોજું કે કાશ્મીરની કલમ 35A કે 370ની હટાવ્યા ની વાર્તા કામ નહીં લાગે
પણ હાલની રેઢિયાળ નિદ્રાધીન તંત્રની ઘોર બેદરકારી પ્રજા યાદ રાખશે એ નિર્વિવાદ હકીકત છે

ધનંજય ઝવેરી 9978406257

.               *ડેંગ્યુ માટે*

ડેંગ્યુ માટે પપૈયાના પાનની ગોળી જે ફ્ક્ત -૪૮/ કલાક માં ડેંગ્યુ મટાડે છે.
—> ગરીબ દર્દીઓને આ દવા બોપલ ખાતે આવેલ *” શ્રી હરસિધ્ધિ મેડિકલ સ્ટોર “* ઉપર ફ્રી (મફત) આપવામાં આવે છે.
*Mo.No. 9016055883.*

*કૃપા કરી આ મેસેજ ને આગળ ફોરવર્ડ કરો જેથી ગરીબ તથા જરૂરિયાત મંદ દર્દીઓને પૂરેપૂરો લાભ મળે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY