વલસાડ, તા.૧૪
વલસાડ જિલ્લાના વાપી ખાતેની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત તા.૧૫/૧૧/૨૦૧૮ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યાથી એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે. આ ભરતીમેળામાં વિવિધ કંપનીઅોના નોકરીદાતાઅો હાજર રહેશે. જેમાં ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરેલો હોય તેવા નોકરીવાંચ્છુ ઉમેદવારોને સમયસર હાજર રહેવા તેમજ આ અંગે વધુ જાણકારી માટે આઇ.ટી.આઇ.ના ફોન નંબર ૦૨૬૦-૨૪૩૩૩૦૦ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



